Because each student’s progress in a course, examination, and certification is different, each student should create their own account.
કોર્સમાં દરેક વિદ્યાર્થીની પ્રગતિ, પરીક્ષાઓ અને પ્રમાણપત્રો ભિન્ન હોય છે, તેથી દરેક વિદ્યાર્થીએ પોતાનું આગવું એકાઉન્ટ બનાવવું જરૂરી છે.
After successful completion of any course, certification will be offered only to the registered name of the student of that course.
કોઈપણ કોર્સની સફળ સમાપ્તિ બાદ તે વિદ્યાર્થીના કોર્સ માટે રજિસ્ટર કરેલા નામથી જ પ્રમાણપત્ર મોકલવામાં આવશે.