Step 1: After logging into your account, you can browse through your courses at https://research.baps.org/courses/course-listing/
પગલું 1: એકાઉન્ટમાં લોગ-ઇન કર્યા પછી, આપે રજિસ્ટર કરેલા અભ્યાસક્રમો પર દૃષ્ટિ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
https://research.baps.org/courses/course-listing/
Step 2: Find the course you are interested in continuing and click Resume Course.
પગલું 2: આપ જે કોર્સને ચાલુ રાખવા માગતા હો તેને પસંદ કરો અને તે કોર્સને ફરી શરૂ કરવા ‘Resume Course’ પર ક્લિક કરો.
Step 3: You will be redirected to where you last left off in the course.
પગલું 3: આપે કોર્સને જ્યાંથી છોડી દીધો હતો ત્યાં આપને ફરી લઈ જવામાં આવશે.
