You can pay for your course using the Razorpay gateway. Razorpay accepts international payments. 
આપ આપના કોર્સની રકમ જમા કરવા માટે Razorpay ‘ગેટવે’નો ઉપયોગ કરી શકો છો. એ ગેટવે આંતરરાષ્ટ્રીય વ્યવહારોને સહકાર આપે છે.

If you decide to use the Razorpay gateway, you can purchase the course using a debit or credit card, a digital wallet such as a Paypal account, a UPI account such as Google Pay, or net banking.
જો આપ ‘Razorpay ગેટવે’નો ઉપયોગ કરવાનું પસંદ કરો તો આપ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, Paypal એકાઉન્ટ,  Google Pay જેવા UPI એકાઉન્ટ અથવા નેટ બેંકિંગનો ઉપયોગ કરી કોર્સને મેળવી શકો છો.