Every week, two new lectures, a self-assessment quiz, and associated readings will be uploaded for the student to access at their convenience. All course content will remain accessible to students for the duration of the course. The course will consist of 4 semesters which span over 1 year.
દરેક વિદ્યાર્થી માટે દર અઠવાડિયે બે નવાં વ્યાખ્યાનો, સ્વમૂલ્યાંકન કસોટી (ક્વિઝ) અને સંબંધિત વાંચન સ્વાધ્યાયો અપલોડ કરવામાં આવશે. કોર્સમાં અભ્યાસક્રમની તમામ સામગ્રી અભ્યાસક્રમની અવધિ સુધી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે. આ કોર્સ 1 વર્ષ સુધી ચાલશે જેમાં 4 સત્રોનો (સેમેસ્ટરનો) સમાવેશ છે.


At the end of each semester, the student will be given an exam covering the respective semester's coursework.
દરેક સત્રના અંતે, વિદ્યાર્થીએ તે સત્રના અભ્યાસક્રમને આવરી લેતી એક સત્રાન્તપરીક્ષા આપવાની થશે.